તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર - શામળાજી હાઇવે પર ફોરલેન માર્ગ બિસમાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા| હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર 8 ઉપર 50 કિમી ફોરલેન માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. નેશનલ હાઇવે ઓથોરિટી સરકારી તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કરોડો રૂપિયાના ખર્ચે સીકસલેન કરી તેનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છ.ે પરંતુ 50 કિલોમીટરના નેશનલ હાઇવે રોડનું કામ સતત એક વર્ષથી ચાલ્યા કરે છે અને નેશનલ હાઈવે માર્ગની કામગીરી મંથર ગતિએ ચાલતો હોવાથી સ્થાનિકો સહીત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અવરજવર કરતાં વાહનચાલકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો