તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગર કલ્ચર ગૃપનો કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગર ખાતે તાજેતરમાં હિમતનગર કલચર ગ્રુપનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સા.કા. ભાજપ જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલ, ઉપપ્રમુખ વિજયભાઈ પંડયા, સાબરડેરી ચેરમેન જેઠાભાઇ પટેલ, અરવિંદભાઈ રાવલ, રાજુભાઇ પંચાલ વગેરે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. જેમાં વિવિધ રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ બાબુકાકાની ચા ના. કલાકારો એ કાર્યક્રમ રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...