તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર: ઉત્તરાયણ પર્વને લઇ હિંમતનગરમાં સાબરકાંઠા વન વિભાગ દ્વારા પક્ષી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: ઉત્તરાયણ પર્વને લઇ હિંમતનગરમાં સાબરકાંઠા વન વિભાગ દ્વારા પક્ષી બચાવો જાગૃતિ રેલી યોજાઇ હતી.પક્ષીઓનું પર્યાવરણ જાળવણીમાં કેટલું યોગદાન છે તે અંગે જન જાગૃતિ સંદેશો આ રેલી દ્વારા નગરજનોને પહોંચાડવામાં આવ્યો હતો. રેલીમાં મેરેથોન દોડ પણ યોજાઇ હતી. જે શહેરના મોતીપુરા,મહાવીરનગર,બગીચા વિસ્તાર,મહેતાપુરા વિસ્તારોમાં ફરી હતી. કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ 1962 અને પશુચિકિત્સક કર્મચારીઓ જોડાયા હતા. મુનીર મનસુરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો