તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર : અેલ.જે. ઇન્સ્ટિટ્યુટ અોફ સ્પોર્ટસ મેનેજમેન્ટ અને અેલ.જે. ઇન્સ્ટિટ્યુટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર : અેલ.જે. ઇન્સ્ટિટ્યુટ અોફ સ્પોર્ટસ મેનેજમેન્ટ અને અેલ.જે. ઇન્સ્ટિટ્યુટ અોફ ઇવેન્ટ મેનેજમેન્ટ તથા લોક જાગૃતિ કેન્દ્ર અમદાવાદ દ્વારા યોજાયેલ અોપન ગુજરાત રમતોત્સવમાં હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત અેસ.અેસ.મહેતા અાર્ટસ અેન્ડ અેમ.અેમ.પટેલ કોમર્સ કોલેજ હિંમતનગર કબડ્ડી મહિલા વિભાગમાં ઉપવિજેતા (રનર્સઅપ) થઇ ગૌરવ વધાર્યું છે. ભાગ લેનાર વિદ્યાર્થીનીઅોને હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ નાથાભાઇ પટેલ, મંત્રી પ્રહલાદ સોમાણી, કોલેજના અાચાર્ય ર્ડો. ઉત્પલ પટેલ, પી.ટી.અાઇ પ્રો.વિશાલ વાળાઅે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો