તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર : હિંમતનગરની અેસ.અેસ.મહેતા અાર્ટસ અને અેમ.અેમ.પટેલ કોમર્સ કોલેજની અેનઅેસઅેસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર : હિંમતનગરની અેસ.અેસ.મહેતા અાર્ટસ અને અેમ.અેમ.પટેલ કોમર્સ કોલેજની અેનઅેસઅેસ શિબિર તા. 06/01/2020 થી તા.12/01/2020 દરમિયાન તાલુકાના અાગિયોલ ગામમાં યોજાઇ હતી. જેમાં પ્રભાતફેરી, યોગ-પ્રાણાયામ, ચિંતન, પ્રોજેક્ટ વર્ક, સાંસ્કૃતિક કાર્યક્રમ, શેરી નાટક વગેરેની સાથે વ્યસન મુક્તિ, કોમી અેકતા, કેશલેશ વ્યવહાર પ્રચાર, સામાજિક નેતૃત્વ તાલીમ, સાંપ્રદાયિક સદ્દભાવના વગેરે જેવા કાર્યક્રમો કરાયા હતા. સમગ્ર શિબિર દરમિયાન અાગિયોલ ગામના સરપંચ ચીમનભાઇ પટેલ, શાળાના અાચાર્ય અશોકભાઇ બારોટ અને સમગ્ર સ્ટાફ પરિવાર, ગ્રામપંચાયત, દૂધ ઉ.સહ.મંડળી, સેવા સહકારી મંડળીના તમામ સભ્યોઅે સહયોગ પૂરો પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો