હિંમતનગર વોર્ડ નં - 6માં રોડ પર પડેલા ખાડાઓથી હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના વોર્ડ નં-6 માં આવેલા ગિરધર નગર વિસ્તારમાં વિદ્યાનગરી શાળા નજીક આવેલા રોડ ઉપર મસમોટા ખાડા પડી જતાં ખાડાઓમા સોસાયટીમાં નિકળતા ગંદા પાણીનો ભરાવો થતાં રોડ ઉપર થી રાહદારીઓ , વિદ્યાર્થીઓ તથા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડાક સમય અગાઉ જ બનાવાયેલ રોડ ઉપર ખાડા પડી જતાં કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...