હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલ પાસે ખુલ્લી વીજ ડીપીથી અકસ્માતની ભીતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિમંત હાઈસ્કુલની નજીક દિવાલ પાસે તંત્ર દ્વારા ટુ વ્હિલર વાહનો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. પરંતુ વિજ તંત્ર દ્વારા નાખવામાં આવેલ વિજડીપીના ટ્રાન્સફોર્મર ફરતે ગાર્ડ અને સુરક્ષા જાળી નાખવામાં નહીં આવતાં વાહન પાર્ક કરતાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...