વક્તાપુર કેન્દ્ર દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

Himatnagar News - health awareness program organized by the center of wakatpur 092018

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:20 AM IST
હિંમતનગર |તાલુકાના વક્તાપુર પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામની કે.કે.કોઠારી હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આરોગ્ય કાર્યકર કેતનકુમાર.સી.વાળંદ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગો, મેલેરીયા , ડેન્ગ્યુ ,ચીકનગુનીયા, સ્વાઇનફલુ અંગે કયા પ્રકારની સાવચેતી રાખવી અને આવા રોગો ફેલાતા કેવી રીતે અટકાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. મુનીર મનસુરી

X
Himatnagar News - health awareness program organized by the center of wakatpur 092018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી