તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાપા- કાટવાડ રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગરના કાટવાડમાં હાપાથી કાટવાડના 3 કિમી લંબાઇના રોડનું શનિવારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ખાતમુહૂર્ત કર્યું હતું. ધારાસભ્યએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં પાકા રસ્તા બનાવવાના સરકારના અભિગમના લીધે ખેતી અને પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન મળશે. આ તકે તેઓએ કાટવાડ પ્રાથમિક શાળામાં શેડ બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. મુનીર મનસુરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો