તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રોમોર ઈન્સ. ઓફ નર્સિગમાં રક્તદાન કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર :ગ્રોમોર ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિગ કોલેજના યજમાન પદે GMERS,CIVIL HOSPITAL,હિંમતનગર નો રક્તદાન કેમ્પ તા.05 એપ્રિલ,2019 ના રોજ આયોજિત થયેલ હતો.કુલ 40 વિદ્યાર્થીઓએ રક્તદાન કરેલ હતુ.આ કાર્યક્રમમાં ગ્રોમોર સંસ્થાના ટ્રસ્ટી ર્ડા.બી.એલ.પટેલ,બી.ડી.પટેલ,સેન્ટર હેડ ભરત સુથાર,ગ્રોમોર નર્સિગ કોલેજના પ્રિન્સીપાલ વર્ષા રાની મલ તથા GMERS, હિંમતનગર ના એ.એન.એસ. યોગીરાજ જોષી,ર્ડા.કલ્પનાબેન તથા સ્ટાફ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...