જી.જે. પટેલ હા.સ્કૂલમાં ચિત્ર સ્પર્ધાનું અાયોજન

DivyaBhaskar News Network

Jan 11, 2019, 02:56 AM IST
Himatnagar News - gj absence of painting competition in patel yesschool 025611
હિંમતનગર | હિંમતનગર અારટીઅો દ્વારા અાયોજીત માર્ગ સલામતી મેળામાં જી.જે. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, અારટીઅો ઇન્સપેક્ટર અાર.કે. પ્રજાપતિ અને અેસ.અે. રાઠવાની ઉપસ્થિતિમાં માર્ગ સુરક્ષા અંતર્ગત ચિત્રસ્પર્ધાનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ. જેમાં 100 બાળકોઅે ભાગ લઇ માર્ગ સુરક્ષાના સુંદર ચિત્રો દોર્યા હતા. તેમાથી પ્રથમ, દ્રીતીય, તૃતીય નંબર અાપવામાં અાવ્યો હતો. વિદ્યાનગરી પ્રમુખ ડી.અેલ. પટેલ, સ્મીતાબેન રાજપુત, જીગરભાઇ જોશી, પ્રમોદભાઇ જાધવ અને ચિત્ર શિક્ષક સંજય પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- અશોક રાવલ

X
Himatnagar News - gj absence of painting competition in patel yesschool 025611
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી