તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજશ્યામા અાર્યુર્વેદ હોસ્પિ.માં નિ:શુલ્ક રસી અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર :હિંમતનગરની રાજશ્યામા અાર્યુર્વેદ હોસ્પિટલમાં પુષ્યામૃતયોગમાં 6 માસ થી 12 વર્ષ સુધીના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન સંસ્કાર (અાર્યુર્વેદીક રસી)નું સફળતાપૂર્વક અાયોજન કરવામાં અાવ્યુ હતુ. જેમાં 140 બાળકોઅે સુવર્ણપ્રાશનના ટીપા ઉંમર પ્રમાણે અાપવામાં અાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અા રસીથી બાળકોનો શારીરિક- માનસિક અને બાૈધિક વિકાસ સારો થાય છે તેમજ યાદશક્તિ -સ્મૃતિ અને રોગપ્રતિકારક શક્તિનો સંચય થાય છે.

અન્ય સમાચારો પણ છે...