તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણનું સન્માન કરાયંુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ ડો.મહેન્દ્રસિંહ ચૌહાણનું રોટરી કલબ વિજાપુર દ્વારા રેંટિયા બારશના દિવસે રેંટિયો ભેટ આપી સન્માન કરાયું હતુ. તેઓએ જયદીપ કમલેશ ઉમેદપુરા હાલ પેઢામાલીને રેંટિયા બારસ પ્રસંગે રોટરી ક્લબ વિજાપુર દ્વારા ગાંધી વિચારસરણીના પ્રસાર પ્રચાર માટે 25 સપ્ટેમ્બર 2019ના રોજ જાહેર સન્માન કરાયું હતું. વિજાપુરમાં દેવી ભાગવતની કથા પ્રસંગે સાબરકાંઠા અને મહેસાણાના ગાંધીવાદી વિચારસરણી ધરાવતા 11 આગેવાનોનું પણ સન્માન કરાયું હતું. મુનીર મનસુરી

અન્ય સમાચારો પણ છે...