તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બામણા ત્રણ રસ્તેથી રૂ.28 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલસીબી પીઆઇ વી.આર.ચાવડાએ બાતમી આધારે વિજયનગર રાણી બોર્ડર તરફથી ભીલોડા ધોલવાણી થઇ ગાંભોઇ તરફ ના રસ્તા ઉપર સી.એન.જી. રીક્ષા ને બામણા ત્રણ રસ્તા રોડ ઉપર ઉભી રખાવી રિક્ષામાં તપાસ કરતા પાછળની સીટના ભાગે ચોર ખાનુ બનાવી તેમાં દારૂની છુટી બોટલો નંગ-70 કિ.રૂ.28000 ની મળી આવતા રીક્ષા કિ.રૂ. 1,30,000 મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. 1,58,000 કબ્જે લઇ રીક્ષા ચાલક વરગીશભાઇ વિનુભાઇ પરમાર (રહે.મહાવીનગર રોડ, સોનલમાતાના મંદિરની બાજુમાં, આડોડીયા વાસ, ભાવનગરની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...