તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપુર પ્રા.શાળાની છાત્ર કાવ્ય સ્પર્ધામાં પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | વિજયનગર તાલુકાની રાજપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ધોરણ 6થી 8ની જિલ્લા કલા ઉત્સવ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા ગાંધીનગર ખાતે રાજ્ય કલાઉત્સવમાં કાવ્ય સ્પર્ધામાં ભાગ લેશે. બીઆરસી ડૉ. કૌશિકભાઈ શાહ તથા શાળાના રાજપુર પ્રાથમિક શાળાના આચાર્ય ગિરીશભાઈ પટેલના જણાવ્યા અનુસાર શાળાની વિદ્યાર્થીની રેટિક પટેલે ધોરણ 6થી 8 ની જિલ્લા કલા ઉત્સવ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા અને રાજપુર ગામનું ગૌરવ વધારેલ છે. જે આગામી 16મી તારીખે ગાંધીનગર જિલ્લા શિક્ષણ આને તાલીમ ભવન ખાતે યોજાનારા રાજ્ય કલાઉત્સવમાં કાવ્ય સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...