તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાં “લવ યોર પેટ ડે ” ની ઊજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | તાજેતરમાં, કામધેનુ યુનિવર્સિટી અને વિરબેક એનિમલ હેલ્થ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડના સંયુક્ત ઉપક્રમે લવ યોર પેટ ડે ની ઉજવણી રાજપુર (નવા), હિંમતનગર મુકામે કરવામાં અાવી હતી. જેમાં હિંમતનગર તાલુકાના પાલતુ પશુઓનો જનરલ હેલ્થ ચેક અપ, વેક્શીનેશન અને ડી-વોર્મીંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ અંદાજીત 16 જેટલા પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન થયેલ હતું જે સર્વેનું હેલ્થ ચેક અપ, વેક્શીનેશન અને ડી-વોર્મીંગ કર્યાબાદ પ્રથમ ત્રણ પાલતુ પશુઓને સારા સુશોભન અર્થે તેઓના માલીકોને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો