અણિયોડમાં આરોગ્ય કેન્દ્રમાં નેત્ર નિદાન કેમ્પ

DivyaBhaskar News Network

Jan 11, 2019, 04:11 AM IST
Talod News - eye diagnosis camp at health center in aniod 041145
પુંસરી | તલોદ તાલુકાના અણિયોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રણાસણ અંજલી હોસ્પિટલના સહયોગથી નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૩૯૦ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૭૫ કેસના મોતિયાનું ઓપરેશન કરવા માટે અંજલી હોસ્પિટલ રણાસણ દ્વારા આયોજન હાથ ધર્યું હતું. આ પ્રસંગે અણિયોડ સરપંચ કનકસિંહ ઝાલા મેડિકલ ઓફિસર, ડો પરિમલ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનોએ તથા આજુબાજુના ગામલોકોએ લાભ લીધો હતો. તસવીર-કલ્પેશ જોષી

X
Talod News - eye diagnosis camp at health center in aniod 041145
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી