તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇલોલના વણઝારા વાસમાં પીવાના પાણી માટે હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના ઇલોલના પહાડિયા વિસ્તારમાં રહેતા વણઝારા વાસના લોકોને પીવાનું પાણી છેલ્લા અઠવાડિયાથી 10 થી પંદર મિનિટ સુધી અાવી બંધ થઇ જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અા અંગે પંચાયતમાં રજૂઅાત કરવા છતાં કોઇ ધ્યાન અાપતુ ન હોવાથી સમસ્યા સત્વરે દૂર થાય તેવી લોકમાંગ ઉભી થઇ છે. તસવીર-આર.પી.તીરગર

અન્ય સમાચારો પણ છે...