તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસભા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ચર્ચા કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણી શરૂ થઇ ગઇ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની પડોશે આવેલ રાજસ્થાનના બે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે મંગળવારે કોન્ફરન્સ યોજાઇ હતી.

સા.કાં. એસ.પી. ચૈતન્ય મંડલીકના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં રાજસ્થાનના સિરોહી ઉદયપુર જિલ્લાના બે ડીવાયએસપી અને બે પીએસઆઇતથા ગુજરાતના બે ડીવાયએસપી, 3 પીઆઇ અને 4 પીએસઆઇ ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડર મીટીંગમાં બંને રાજ્યની પોલીસ અસરપરસ સહકાર આપી વોન્ટેડ આરોપીને પકડવામાં મદદ કરવી, બોર્ડરથી નશીલા પદાર્થ ઘૂસાડવાની પ્રવૃતિ પર રોક લગાવવી, સ્ફોટક પદાર્થો પકડવા, દારૂ પકડવો વગેરે મુદ્દા પર ચર્ચા કરી સહમતિ સાધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...