તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરના રાજેન્દ્રનગરમાં દિવ્યાંગ સુગમ્ય કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: દિવ્યાંગજનોની ચૂંટણીમાં સહભાગીતા વધે તથા મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી “દિવ્યાંગ સુગમ્ય મતદાર જાગૃતિ કાર્યક્રમ” અંતર્ગત સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ ,રાજેંદ્રનગર, હિંમતનગર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવા રાખવામાં આવ્યો હતો . જેમા જિલ્લા ચુંટણી અધિકારી અને ક્લેક્ટર સાબરકાંઠા હિંમતનગરના માર્ગદર્શન હેઠળ પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા તેમજ સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સયુક્ત ઉપક્રમે કાર્યક્રમમાં જયેશકુમાર રાવલ તથા સ્ટાફ દ્વારા દિવ્યાંગોને મતદાન પ્રક્રિયા અંગે વિગતે સમજ આપી હતી.તસવીર-મુનીર મનસુરી

અન્ય સમાચારો પણ છે...