તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણવા-પોશીનામાં જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | જિલ્લા નેહરૂ યુવા કેન્દ્ર, હિંમતનગર દ્વારા ગણવા-પોશીના મુકામે જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ખેડબ્રહ્મા, પોશીના તેમજ વિજયનગર તાલુકાની કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કાળાકુવા ગણવાની ટીમ પ્રથમ ક્રમાંકે આદિવાસી પ્રગતિ મંડળ પિપલીયાની ટીમ દ્વિતીય ક્રમાંકે આવી હતી. વિજેતા ટીમોને તેમજ ભાગ લેનારને પ્રોત્સાહિત ઇનામ આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આદિવાસી પ્રગતિ યુવક મંડળ પિપલીયાના પ્રમુખ રમેશભાઈ બી.અંગારીએ કર્યું હતું. નેહેરૂ યુવા કેન્દ્ર હિંમતનગરના કનુસિંહ ૨ાઠોડ તેમજ હિંમતનગર અને ઇડરના રાષ્ટ્રીય સેવા કર્મીથી રાહુલ સોલંકી તેમજ નિલેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો