તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાનગરી સાયન્સ કોલેજ દ્વારા ટેબલેટનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | વિદ્યાનગરી સંલગ્ન ડી.એલ. પટેલ સાયન્સ કોલેજ માં સેમ 1 માં નવા આવેલા વિદ્યાર્થીઓને હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી અને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ લેટેસ્ટ ટેબ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. તે બદલ સંસ્થા ના પ્રમુખ ડૉ.ડી.એલ.પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...