તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરાનો વિરોધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર : હિંમતનગર નગરપાલિકા અને આયુર્વેદિક વિભાગ જિલ્લા પંચાયતના સહયોગથી હિંમતનગર શહેરમાં પાંચ જગ્યાએ કોરોના વાઈરસના ચેપથી બચવા માટે આયુર્વેદિક ઉકાળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરીજનોએ વિવિધ વાયરસ જન્ય રોગો સામે રક્ષણ આપતા ઉકાળો પીધો હતો. જેમાં પાલિકાના કર્મચારીઓ સહિત સદસ્યો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો