તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મામાં ગૌ શાળાના લાભાર્થે ડાયરો યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી વિશાલક્ષી સેવા ટ્રસ્ટ દ્વારા ગૌ માતાના લાભાર્થી શેઠ કે.ટી.હાઇસ્કૂલમાં લોકડાયરાનું આયોજન કરાયુ હતુ. જેમાં સાહિત્ય કાર ગોપાલ બારોટ, જ્યોત્સના કાપડી, હિતેશ બારોટ, મયંક સુથારે દુહા છંદ, લોકગીતોની રમઝટ બોલાવતા લોકો ઉમટી પડ્યા હતા. તસવીર-જતીન સુથાર

અન્ય સમાચારો પણ છે...