જનમિત્ર કામગીરી અંતર્ગત કોંગ્રેસની મુલાકાત

Idar News - congress visit under the janmittr operation 025637

DivyaBhaskar News Network

Jan 11, 2019, 02:56 AM IST
ઇડર | ધનસંચય જનમિત્ર તેમજ પેજપ્રભારીની કામગીરી અંતર્ગત કોંગ્રેસના કાર્યકરો મેદાને ચડ્યા હતા. જેમાં ઇડર વિધાનસભાના ઇન્ચાર્જ હસમુખભાઈ જાની અેઅાઇસીસી ડેલીગેટ અનિલપંડ્યા ઇડરતાલુકા કોંગ્રેસ સમિતિના દીવાનજી ઠાકોર કોંગ્રેસ યુવાપ્રમુખ ઇડર કિરીટસિંહ રમલાવત કારોબારી ચેરમેન નંદુભાઈ પટેલ પૂર્વ ઉપ પ્રમુખ તાલુકા પંચાયત ઇડર રામજીભાઈ ઠાકોર તેમજ અન્ય કોંગ્રેસ કાર્યકર્તા ભેગા મળીને ઇડર તાલુકા સાબલવાડ, ઉમેદપુરા, બરવાવ, ગુજરવા, રણાસણ, લિભોઈ વગેરે ગામોની મુલાકાત પેજપ્રભારી, જનમિત્ર તેમજ ધનસંચય અંતર્ગત મુલાકાત લીધી હતી.

X
Idar News - congress visit under the janmittr operation 025637
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી