તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાંથી ચાઇનિઝ દોરીની ત્રણ ફીરકી જપ્ત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |સોમવાર રોજ સાંજે અે ડિવિઝન પી.અેસ.અાઇ. અે.જે. ચાવડાને બાતમી મળી હતી કે હડીયોલ પુલ છાપરીયા વિસ્તારમાં રૂહાન પતંગ ભંડાર નામની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનિઝ દોરી રાખી વેચાણ કરાય છેની બાતમીને પગલે પોલીસની ટીમ સાથે રેડ કરી દુકાનમાં તપાસ હાથ ધરતાં ચાઇનિઝ દોરીની 3 ફીરકી મળી આવતાં વેપાર કરનાર અેયાઝખાન અનવરખાન પઠાણ વિરુદ્ધ ચાઇનિઝ દોરી પરના પ્રતિબંધના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો