તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેરાપંથ મહિલા મંડળ દ્વારા કેન્સર જાગૃતિ વર્કશોપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના નિર્દેશ અનુસાર હિંમતનગર તેરાપંથ મહિલા મંડળ દ્વારા નિર્દેશિત તંદુરસ્તી કાર્યક્રમ સાથે કેન્સર પ્રશિક્ષણ વર્કશોપનું આયોજન કરાયુ હતુ. જેમાં ગાયનેકોલોજિસ્ટ ડો. અનિતા પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર મહિલા મંડળના અધ્યક્ષ મીનાબેન નવલખાએ મહિલાઓનો પરિચય કરાવી ડૉ. અનિતા પુરોહિતને સન્માનિત કર્યા હતા. ડૉ. હિંમતનગર મહિલા મંડળના મંત્રી સ્નેહલતા ચૌરડીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં ખજાનચી રેનુ ડુંગરવાલે આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો