તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરની મોતીપુરા GIDCમાંથી બોલેરોની ચોરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર શહેરના મહાવીરનગરમાં રહેતા પ્રતિકકુમાર પ્રકાશભાઇ પટેલનું બોલેરો પીક નં. જી.જે-9-અે.યુ-844 ગત તા. 14-03-20 થી તા.16-03-20 ના ગાળા દરમિયાન અેસ્ટ્રોન અેગ્રો ફૂડ્સ ઇન્ડસ્ટ્રીઝના ગણેશ સિરામીકના કમ્પાઉન્ડમાંથી ચોરી થઇ જતા અેડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...