તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામકથાની પૂર્ણાહુતિ બાદ બામણાથી બાપુની વિદાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |હિંમતનગરના બામણામાં કવિ ઉમાશંકર જોષીની સ્મરણાંજલી સ્વરૂપે યોજાયેલી માનસ રામકથા રવિવારે સંપન્ન થતાં સંત મોરારીબાપુએ બામણાથી વિદાય લીધી ત્યારે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, બામણા ગામના સરપંચ રાજેન્દ્રસિંહ જોધ્ધા, સાબરકાંઠા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ રહેવરે બાપુના આશીર્વાદ મેળવી ભાવભીની વિદાય આપી હતી. મકસુદ મનસુરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો