તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાં વધુ એક બાઇક ચોરાતાં ચકચાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર શહેરના મહેતાપુરામાં રહેતા અમરસિંહ નટવરસિંહ પરમાર ગત તા.4.01.20 ના રોજ બપોરે ત્રણેક વાગ્યે મહાવીનગરની પંચદેવ સોસાયટીમાં રહેતા મિત્રને ઘેર તેમનું બાઇક ન જી.જે-31-જે-2759 મૂકીને ગયા હતા જે રાત્રી દરમ્યાન ચોરી થઈ ગયું હતું. શહેરમાં છેલ્લા 12 દિવસ દરમ્યાન બાઈકચોરીની 12 ફરિયાદો નોંધાઇ છે તેમાં 8 પલ્સર બાઇક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો