તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજના બોરીયામાં પશુ સારવાર કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજના બોરીયામાં સાબરડેરી અાયોજીત પશુ સારવાર કેમ્પનું અાયોજન કરવામાં અાવ્યુ હતું. અા તબક્કે સાબરડેરીના ર્ડા. અે.અેમ. પટેલ, ર્ડા. અાર.બી. પટેલે હાજર રહી પશુઅોનો ઘરઘથ્થુ ઉપચારની પશુપાલકોને માહીતી અાપી હતી. જેમાં પશુ વ્યંધત્વ તથા પશુ સારવારને લગતી તમામ સારવાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...