હિંમતનગર બાયપાસ પર હાઇવા ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત
હિંમતનગર | હિંમતનગર બાઇપાસ રોડ ઉપર ગુરુવારે વહેલી સવારે હાઇવા ટ્રક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ હાઇવા સર્કિટ હાઉસ ના કોટ ની દીવાલ પાસે અથડાયું હતું જ્યારે ટ્રેલર રોડની સાઇડમાં ઉતરી ગયું હતું સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.તસવીર-મુનીર મનસુરી