તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તારીખ 11 ફેબ્રુઆરીએ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તારીખ 11 ફેબ્રુઆરીએ ઉમેશકુમાર ભોળાભાઈ પટેલ (રહે.કાંકણોલ) ની હિંમતનગર શહેરના સ્ટેશન રોડ પર આવેલ સાંઈ મોબાઇલ નામની દુકાનમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા અને દુકાનના શટરનું તાળું તોડી ત્રણે ત્રણ કાઉન્ટરના ડ્રોઅરના લોક તોડી અંદરથી અલગ-અલગ મોડલના વીવો કંપનીના 8 મોબાઇલ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂ.83,417 મતાની ચોરી કરી લઇ ગયા હતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો