કરુણા અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મામાં રેલી નીકળી

ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન 2019 ઉત્તરાયણ...

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:12 AM
Khedbrahma News - a rally was organized in khedbrahma under compassion campaign 031224
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન 2019 ઉત્તરાયણ પર્વ પર પક્ષીઓનો દોરીથી બચાવ થાય તે માટે લોકોમા જાગૃતિ આવે માટે રેલીનું આયોજન કરાયુ હતુ. જેમાં જે.ડી.પટેલ હાઈસ્કૂલના બાળકો દ્વારા પક્ષી બચાવોના બેનર અને સુત્રોચાર કરી પક્ષી બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ રેલીમાં આર.એ.ફો.વી.આર.ચૌહાણ તથા સ્ટાફ અને શાળા પરિવાર જોડાયો હતો જે રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી પરત ફરી હતી. તસવીર-જતીનસુથાર

X
Khedbrahma News - a rally was organized in khedbrahma under compassion campaign 031224
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App