તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં પતંગની કૃતિ બનાવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | રાજપુર કેળવણી મંડળ વિજયનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે પતંગોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓએ પતંગ અને દોરીની પ્રતિકૃતિ બનાવી હતી. જેની સફળતામાં આચાર્ય ગોવિંદસિંહ ચુંડાવતના માર્ગદર્શન હેઠળ શિક્ષકો વીજે પટેલ, આર પી પટેલ, આશિષ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. તસવીર-બીપીન નગારચી

અન્ય સમાચારો પણ છે...