તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગર જેલમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગર જિલ્લા જેલના કેદીઓ માટે સિવિલ હિંમતનગર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં જેલના બંદીવાન 200 ભાઈઓ અને 24 સ્ટાફ કર્મચારીઓને તપાસવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ સિવિલ સર્જન મયુર ગાંધી અને આર.એમ.ઓ.એન. એમ. શાહે બંદીવાનોને સારવારની સેવાઓ પુરી પાડી હતી. સર્વરોગ નિદાન કેમ્પ સમયે ઇન્ચાર્જ જેલ અધિક્ષક જે.જી.ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...