તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરમાં પોલીસ હેડ કવાર્ટરમાં પોસ્ટલ બેલેટથી 85 ટકા મતદાન નોંધાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર પોલીસ હેડક્વાટર્સમાં પોસ્ટલ બેલસેટથી 85 ટકા મતદાન નોંધાયું હતુ.

પોલીસ હેડક્વાટર્સ ખાતે પોસ્ટબલ બેલેટથી મતદાન યોજાયું હતુ. નોડલ અધિકારી રાજશ્રી કુશવાહાએ જણાવ્યું કે સાંજ સુધીમાં 85 ટકા મતદાન નોંધાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...