તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17.97 લાખ મતદારોને મતદાન સ્લીપનું વિતરણ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ બંને જિલ્લામાં 17.97 લાખ મતદારો 23 અેપ્રિલે મતદાન કરવાના છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 2381 બી.અેલ.અોના માધ્યમથી તમામ મતદારોને મતદાન સ્લીપનું વિતરણ કરવામાં અાવી રહ્યુ છે. 13 અેપ્રિલે શરૂ થયેલ કામગીરી 18-19 અેપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવાનુ લક્ષ્યાંક અાપવામાં અાવ્યુ છે. 13 અેપ્રિલથી મતદાન સ્લીપ, મતદાન માર્ગદર્શિકાનુ બૂથલેવલ અોફીસરોના માધ્યમથી ડોર ટુ ડોર જઇને વિતરણ કરાઇ રહ્યું છે. શતાયુ મતદારોને મતદાન માટે અાહ્વવાન કરતા પત્રો પણઅપાય છે.

અન્ય સમાચારો પણ છે...