ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Uttar Gujarat » Latest News » Sabarkantha» Vajapurs Green School- The atmosphere that is studying in the garden

    ગુજરાતની આ સ્કુલમાં શિક્ષકોએ સર્જયું સ્વર્ગ, બાળકોને શાળાએ આવવા લલચાવે છે

    Bhaskar News, Himatnagar | Last Modified - Mar 05, 2018, 03:51 AM IST

    વજાપુરની ગ્રીન સ્કૂલ : ગાર્ડનમાં ભણતા હોય તેવો માહોલ
    • સરકારી શાળાના શિક્ષકોએ સર્જ્યુ સ્વર્ગ
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      સરકારી શાળાના શિક્ષકોએ સર્જ્યુ સ્વર્ગ

      હિંમતનગર: હિંમતનગરના વજાપુરની પ્રાથમિક શાળા એવી શાળા છે જ્યાં બાળકો માટે કીચન ગાર્ડન, રોઝ ગાર્ડન, હેંગીંગ ગાર્ડન, આૈષધી બાગ, પ્રવેશદ્વાર પાસે સરસ્વતી મંદિર, શાળાના નોનયૂઝ રૂમમાંથી બનાવેલું કલામંદિર જેની છત પર બ્રહ્માંડ, સૂર્યમંડળ, સપ્તર્ષિ, શર્મિષ્ઠા તારાજૂથ તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ચિત્રો અંકિત કરાયા છે. જે બાળકોના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે. તો બાળકોમાં બચત અને પ્રમાણિકતાના ગુણોનો વિકાસ થાય તે માટે બચત બેન્ક અને રામહાટ પણ ચલાવાય છે.

      સરકારી શાળાના આ ગ્રીન કેમ્પસને કારણે બાળકો હોંશે હોંશે ભણવા આવતા હોઇ હંમેશા 100 ટકા હાજરી રહે છે. શાળાના બાળકો તો ઠીક પરંતુ શિક્ષકો પણ યુનિફોર્મમાં જ આવે છે અને આઇકાર્ડ પણ લગાવે છે. શાળાની સ્વચ્છતા એવાર્ડ માટે પસંદગી થઇ છે. શાળાની ટેરેસ પર ગાર્ડન બનાવાયો છે. તો શાળાની દીવાલો સહિતના ભાગ પર છોડ વાવ્યા છે. ઔષધિબાગમાં વાવેલી 40 જેટલી ઔષધિઓનો ઉકાળો બનાવી સમયાંતરે બાળકોને અપાય છે.

      રોઝ ગાર્ડનમાં કાશ્મીરી ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબના સાત રંગના ગુલાબ શાળાની સુંદરતાની સાથે વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. શાળામાં ઉત્પન્ન થતો કચરો તથા વૃક્ષ, છોડના પાન એકત્ર કરી શાળાના જૈવિક ખાતર પ્લાન્ટમાં નાખી ખાતર બનાવાય છે. જેનો ઉપયોગ કિચન ગાર્ડનની શાકભાજીની ખેતીમાં થાય છે. શાળામાં કોમ્પ્યુટર લેબ, ઓપન લાયબ્રેરી અને આરઓ પ્લાન્ટ પણ છે.

      આગળ વાંચો: શાળામાં ચિલ્ડ્રન બેંક અને રામહાટ છે

    • લીલાંછમ વૃક્ષોની શીતળતા અને સુંદરતા બાળકોને શાળાએ આવવા લલચાવે છ
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      લીલાંછમ વૃક્ષોની શીતળતા અને સુંદરતા બાળકોને શાળાએ આવવા લલચાવે છ

      હિંમતનગર: હિંમતનગરના વજાપુરની પ્રાથમિક શાળા એવી શાળા છે જ્યાં બાળકો માટે કીચન ગાર્ડન, રોઝ ગાર્ડન, હેંગીંગ ગાર્ડન, આૈષધી બાગ, પ્રવેશદ્વાર પાસે સરસ્વતી મંદિર, શાળાના નોનયૂઝ રૂમમાંથી બનાવેલું કલામંદિર જેની છત પર બ્રહ્માંડ, સૂર્યમંડળ, સપ્તર્ષિ, શર્મિષ્ઠા તારાજૂથ તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ચિત્રો અંકિત કરાયા છે. જે બાળકોના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે. તો બાળકોમાં બચત અને પ્રમાણિકતાના ગુણોનો વિકાસ થાય તે માટે બચત બેન્ક અને રામહાટ પણ ચલાવાય છે.

      સરકારી શાળાના આ ગ્રીન કેમ્પસને કારણે બાળકો હોંશે હોંશે ભણવા આવતા હોઇ હંમેશા 100 ટકા હાજરી રહે છે. શાળાના બાળકો તો ઠીક પરંતુ શિક્ષકો પણ યુનિફોર્મમાં જ આવે છે અને આઇકાર્ડ પણ લગાવે છે. શાળાની સ્વચ્છતા એવાર્ડ માટે પસંદગી થઇ છે. શાળાની ટેરેસ પર ગાર્ડન બનાવાયો છે. તો શાળાની દીવાલો સહિતના ભાગ પર છોડ વાવ્યા છે. ઔષધિબાગમાં વાવેલી 40 જેટલી ઔષધિઓનો ઉકાળો બનાવી સમયાંતરે બાળકોને અપાય છે.

      રોઝ ગાર્ડનમાં કાશ્મીરી ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબના સાત રંગના ગુલાબ શાળાની સુંદરતાની સાથે વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. શાળામાં ઉત્પન્ન થતો કચરો તથા વૃક્ષ, છોડના પાન એકત્ર કરી શાળાના જૈવિક ખાતર પ્લાન્ટમાં નાખી ખાતર બનાવાય છે. જેનો ઉપયોગ કિચન ગાર્ડનની શાકભાજીની ખેતીમાં થાય છે. શાળામાં કોમ્પ્યુટર લેબ, ઓપન લાયબ્રેરી અને આરઓ પ્લાન્ટ પણ છે.

      આગળ વાંચો: શાળામાં ચિલ્ડ્રન બેંક અને રામહાટ છે

    • બાળકોને અભ્યાસની સાથે શાળામાં પ્રાચીન વારસો
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      બાળકોને અભ્યાસની સાથે શાળામાં પ્રાચીન વારસો

    • ખગોળીય જ્ઞાન અને  સર્જનાત્મક પ્રવૃત્તિના પાઠ પણ ભણાવાય છે
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      ખગોળીય જ્ઞાન અને સર્જનાત્મક પ્રવૃત્તિના પાઠ પણ ભણાવાય છે

      હિંમતનગર: હિંમતનગરના વજાપુરની પ્રાથમિક શાળા એવી શાળા છે જ્યાં બાળકો માટે કીચન ગાર્ડન, રોઝ ગાર્ડન, હેંગીંગ ગાર્ડન, આૈષધી બાગ, પ્રવેશદ્વાર પાસે સરસ્વતી મંદિર, શાળાના નોનયૂઝ રૂમમાંથી બનાવેલું કલામંદિર જેની છત પર બ્રહ્માંડ, સૂર્યમંડળ, સપ્તર્ષિ, શર્મિષ્ઠા તારાજૂથ તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ચિત્રો અંકિત કરાયા છે. જે બાળકોના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે. તો બાળકોમાં બચત અને પ્રમાણિકતાના ગુણોનો વિકાસ થાય તે માટે બચત બેન્ક અને રામહાટ પણ ચલાવાય છે.

      સરકારી શાળાના આ ગ્રીન કેમ્પસને કારણે બાળકો હોંશે હોંશે ભણવા આવતા હોઇ હંમેશા 100 ટકા હાજરી રહે છે. શાળાના બાળકો તો ઠીક પરંતુ શિક્ષકો પણ યુનિફોર્મમાં જ આવે છે અને આઇકાર્ડ પણ લગાવે છે. શાળાની સ્વચ્છતા એવાર્ડ માટે પસંદગી થઇ છે. શાળાની ટેરેસ પર ગાર્ડન બનાવાયો છે. તો શાળાની દીવાલો સહિતના ભાગ પર છોડ વાવ્યા છે. ઔષધિબાગમાં વાવેલી 40 જેટલી ઔષધિઓનો ઉકાળો બનાવી સમયાંતરે બાળકોને અપાય છે.

      રોઝ ગાર્ડનમાં કાશ્મીરી ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબના સાત રંગના ગુલાબ શાળાની સુંદરતાની સાથે વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. શાળામાં ઉત્પન્ન થતો કચરો તથા વૃક્ષ, છોડના પાન એકત્ર કરી શાળાના જૈવિક ખાતર પ્લાન્ટમાં નાખી ખાતર બનાવાય છે. જેનો ઉપયોગ કિચન ગાર્ડનની શાકભાજીની ખેતીમાં થાય છે. શાળામાં કોમ્પ્યુટર લેબ, ઓપન લાયબ્રેરી અને આરઓ પ્લાન્ટ પણ છે.

      આગળ વાંચો: શાળામાં ચિલ્ડ્રન બેંક અને રામહાટ છે

    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Vajapurs Green School- The atmosphere that is studying in the garden
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Uttar gujarat

    Trending

    Top
    `