ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Uttar Gujarat » Latest News » Sabarkantha» The school of Gujarat where Child Doctor, Cashier, Bank Manager

  ગુજરાતની એવી શાળા જ્યાં છે ‘બાળ ડોક્ટર, કેશિયર, બેંક મેનેજર’

  Bhaskar News, Himatnagar | Last Modified - Mar 25, 2018, 11:26 PM IST

  શાળામાં ઓનલાઇન શાળા બેંક, કુપોષણમુક્ત શાળા અને હિન્દી દિવસના ચાર કોન્સેપ્ટવાળી અનેરી શાળા
  • ઈડરની કેશરપુરા શાળા બની બાલ અભયારણ્ય
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈડરની કેશરપુરા શાળા બની બાલ અભયારણ્ય

   હિંમતનગર: ઈડર તાલુકાની કેશરપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાને આચાર્ય અંકુર દેસાઇએ 4 નવા કોન્સેપ્ટ અમલી બનાવી વિશિષ્ટ કેટેગરીમાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે. શાળાને કુપોષણમુક્ત બનાવવા અને બાળકોને પૈસાનું મહત્વ સમજાય તે માટે બાળકો દ્વારા ચાલતી ઓનલાઈન બેંક શરૂ કરવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતાં 500 વિદ્યાર્થીઓએ બે માસમાં જ રૂ.40 હજારની બચત કરી છે અને વાર્ષિક સૌથી વધુ બચત કરનારને શાળા દ્વારા પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવે છે. શાળાના આચાર્ય કુપોષણને સદંતર જાકારો આપવા બપોરે બાળકોની સાથે જ જમવા બેસે છે.

   શાળામાં ઓનલાઈન શાળાબેંક

   ધોરણ-7માં ભણતા વિદ્યાર્થી કેશિયર છે અને વિદ્યાર્થીની મેનેજર છે. સોમવારે અને ગુરુવારે બચત બેંકનુ કામ થાય છે. વિદ્યાર્થી પાસબુક લઈને આવે એટલે એન્ટ્રી પણ પાડી આપવામાં આવે છે. આના માટે દસ હજારના ખર્ચે ખાસ બેંક સોફ્ટવેર બનાવાયું છે. દર મહિને કોમ્પ્યુટરાઈઝડ સ્ટેટમેન્ટ બાળકના વાલીને ઘેર બેઠા પહોંચાડવામાં આવે છે. આચાર્ય દ્વારા વાર્ષિક સૌથી વધુ બચત કરનાર વિદ્યાર્થીને રૂ. 500, રૂ. 300 અને રૂ. 200 પ્રોત્સાહનરૂપે આપવામાં આવનાર છે.

   આગળ વાંચો: કુપોષણમુક્ત શાળા અને હિન્દી દિવસના ચાર કોન્સેપ્ટવાળી અનેરી શાળા

  • પ્રા.શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ સાથે આરોગ્યની જાળવણી પણ રાખવામાં આવે છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રા.શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ સાથે આરોગ્યની જાળવણી પણ રાખવામાં આવે છે

   હિંમતનગર: ઈડર તાલુકાની કેશરપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાને આચાર્ય અંકુર દેસાઇએ 4 નવા કોન્સેપ્ટ અમલી બનાવી વિશિષ્ટ કેટેગરીમાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે. શાળાને કુપોષણમુક્ત બનાવવા અને બાળકોને પૈસાનું મહત્વ સમજાય તે માટે બાળકો દ્વારા ચાલતી ઓનલાઈન બેંક શરૂ કરવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતાં 500 વિદ્યાર્થીઓએ બે માસમાં જ રૂ.40 હજારની બચત કરી છે અને વાર્ષિક સૌથી વધુ બચત કરનારને શાળા દ્વારા પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવે છે. શાળાના આચાર્ય કુપોષણને સદંતર જાકારો આપવા બપોરે બાળકોની સાથે જ જમવા બેસે છે.

   શાળામાં ઓનલાઈન શાળાબેંક

   ધોરણ-7માં ભણતા વિદ્યાર્થી કેશિયર છે અને વિદ્યાર્થીની મેનેજર છે. સોમવારે અને ગુરુવારે બચત બેંકનુ કામ થાય છે. વિદ્યાર્થી પાસબુક લઈને આવે એટલે એન્ટ્રી પણ પાડી આપવામાં આવે છે. આના માટે દસ હજારના ખર્ચે ખાસ બેંક સોફ્ટવેર બનાવાયું છે. દર મહિને કોમ્પ્યુટરાઈઝડ સ્ટેટમેન્ટ બાળકના વાલીને ઘેર બેઠા પહોંચાડવામાં આવે છે. આચાર્ય દ્વારા વાર્ષિક સૌથી વધુ બચત કરનાર વિદ્યાર્થીને રૂ. 500, રૂ. 300 અને રૂ. 200 પ્રોત્સાહનરૂપે આપવામાં આવનાર છે.

   આગળ વાંચો: કુપોષણમુક્ત શાળા અને હિન્દી દિવસના ચાર કોન્સેપ્ટવાળી અનેરી શાળા

  • શાળામાં ઓનલાઇન શાળા બેંક
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   શાળામાં ઓનલાઇન શાળા બેંક

  • બાલ ડોક્ટર, કેશિયર, બેંક મેનેજર, ની ફરજ બાળકો અદા કરે છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાલ ડોક્ટર, કેશિયર, બેંક મેનેજર, ની ફરજ બાળકો અદા કરે છે

   હિંમતનગર: ઈડર તાલુકાની કેશરપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાને આચાર્ય અંકુર દેસાઇએ 4 નવા કોન્સેપ્ટ અમલી બનાવી વિશિષ્ટ કેટેગરીમાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે. શાળાને કુપોષણમુક્ત બનાવવા અને બાળકોને પૈસાનું મહત્વ સમજાય તે માટે બાળકો દ્વારા ચાલતી ઓનલાઈન બેંક શરૂ કરવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતાં 500 વિદ્યાર્થીઓએ બે માસમાં જ રૂ.40 હજારની બચત કરી છે અને વાર્ષિક સૌથી વધુ બચત કરનારને શાળા દ્વારા પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવે છે. શાળાના આચાર્ય કુપોષણને સદંતર જાકારો આપવા બપોરે બાળકોની સાથે જ જમવા બેસે છે.

   શાળામાં ઓનલાઈન શાળાબેંક

   ધોરણ-7માં ભણતા વિદ્યાર્થી કેશિયર છે અને વિદ્યાર્થીની મેનેજર છે. સોમવારે અને ગુરુવારે બચત બેંકનુ કામ થાય છે. વિદ્યાર્થી પાસબુક લઈને આવે એટલે એન્ટ્રી પણ પાડી આપવામાં આવે છે. આના માટે દસ હજારના ખર્ચે ખાસ બેંક સોફ્ટવેર બનાવાયું છે. દર મહિને કોમ્પ્યુટરાઈઝડ સ્ટેટમેન્ટ બાળકના વાલીને ઘેર બેઠા પહોંચાડવામાં આવે છે. આચાર્ય દ્વારા વાર્ષિક સૌથી વધુ બચત કરનાર વિદ્યાર્થીને રૂ. 500, રૂ. 300 અને રૂ. 200 પ્રોત્સાહનરૂપે આપવામાં આવનાર છે.

   આગળ વાંચો: કુપોષણમુક્ત શાળા અને હિન્દી દિવસના ચાર કોન્સેપ્ટવાળી અનેરી શાળા

  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The school of Gujarat where Child Doctor, Cashier, Bank Manager
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Uttar gujarat

  Trending

  Top
  `