ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Uttar Gujarat » Latest News » Sabarkantha» The Primary School Its Look Like A College, All Facilities Are Available

    ગુજરાતના આ ગામની પ્રા.શાળાના રંગરૂપ કોલેજ જેવા, જુઓ તસવીરો

    Yogesh Brahmbhatt, Himatnagar | Last Modified - Mar 12, 2018, 12:50 AM IST

    ઝીંઝવાની પ્રા.શાળામાં છે 2500 ચોરસ ફૂટનો મલ્ટિપર્પઝ હોલ, કોઇએ આર્થિકદાન કર્યું તો કોઇએ શ્રમદાન આપ્યું
    • પ્રાંતિજના ઝીંઝવા ગામની પ્રાથમિક શાળા પહેલી નજરે જોતાં કોલેજ કેમ્પસ જ લાગે
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રાંતિજના ઝીંઝવા ગામની પ્રાથમિક શાળા પહેલી નજરે જોતાં કોલેજ કેમ્પસ જ લાગે

      હિંમતનગર: દરેક જગ્યાએ શાળા ગામની હોય છે, પરંતુ પ્રાંતિજનું ઝીંઝવા ગામ શાળાનું બની ગયું છે. શિક્ષકોની દીર્ઘદ્રષ્ટિ અને ગ્રામજનોના શ્રમદાન તથા આર્થિક સહકારથી પ્રાથમિક શાળામાં અઢી હજાર ચોરસ ફૂટનો મલ્ટીપર્પઝ હોલ અને બાળકો માટે રમતગમતનું મેદાન સહિતની અદ્યતન સુવિધા ઊભી કરાઇ છે. પહેલી નજરે આગંતુક આ શાળાને કોલેજ કેમ્પસ જ સમજી લે છે.

      કોઇએ આર્થિકદાન કર્યું તો કોઇએ શ્રમદાન આપ્યું

      ઝીંઝવા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 275 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દસ શિક્ષકો છે. શાળામાં માળખાકીય સુવિધા, શૈક્ષણિક વિકાસ સહિત અન્ય સુવિધાઓ જેવી કે માટીપુરાણ, લેવલીંગ, બાંધકામ નિર્માણ, સાધનિક સહાય, રંગરોગાન, મરામત, સંકુલની દેખરેખ જેવી બાબતોમાં ગ્રામજનોના સહયોગ અને સતત શ્રમદાનથી સ્વચ્છ સુંદર અને સુવિધાયુક્ત શાળા સંકુલનું નિર્માણ થયું છે.

      ગામલોકોએ આઠ લાખ રૂપિયા અનુદાન આપ્યું

      શાળાના શિક્ષક હેતલકુમાર શેઠીયાએ જણાવ્યું કે, ગ્રામજનોના આઠેક લાખના આર્થિક સહયોગથી તેમજ શ્રમદાનથી અઢી હજાર ચોરસ ફૂટનો મલ્ટિપર્પઝ હોલ બનાવી લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી અને પ્રાર્થનાખંડની સુવિધા ઊભી થઇ છે. હોલમાં ગ્રામજનોએ 15થી વધુ ફેન લગાવી આપ્યા છે.

      આગળ વાંચો: ડિજિટલ ક્લાસરૂમ બનાવાયો

    • ડિજિટલ ક્લાસરૂમ બનાવાયો
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડિજિટલ ક્લાસરૂમ બનાવાયો

    • ઝીંઝવાની પ્રા.શાળા
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઝીંઝવાની પ્રા.શાળા

    • વિશાળ મેદાન પણ ખરું
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિશાળ મેદાન પણ ખરું

    • લાયબ્રેરી
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      લાયબ્રેરી

    • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

    • શ્રમદાનથી સ્વચ્છ સુંદર અને સુવિધાયુક્ત શાળા સંકુલનું નિર્માણ થયું છ
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      શ્રમદાનથી સ્વચ્છ સુંદર અને સુવિધાયુક્ત શાળા સંકુલનું નિર્માણ થયું છ

      હિંમતનગર: દરેક જગ્યાએ શાળા ગામની હોય છે, પરંતુ પ્રાંતિજનું ઝીંઝવા ગામ શાળાનું બની ગયું છે. શિક્ષકોની દીર્ઘદ્રષ્ટિ અને ગ્રામજનોના શ્રમદાન તથા આર્થિક સહકારથી પ્રાથમિક શાળામાં અઢી હજાર ચોરસ ફૂટનો મલ્ટીપર્પઝ હોલ અને બાળકો માટે રમતગમતનું મેદાન સહિતની અદ્યતન સુવિધા ઊભી કરાઇ છે. પહેલી નજરે આગંતુક આ શાળાને કોલેજ કેમ્પસ જ સમજી લે છે.

      કોઇએ આર્થિકદાન કર્યું તો કોઇએ શ્રમદાન આપ્યું

      ઝીંઝવા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 275 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દસ શિક્ષકો છે. શાળામાં માળખાકીય સુવિધા, શૈક્ષણિક વિકાસ સહિત અન્ય સુવિધાઓ જેવી કે માટીપુરાણ, લેવલીંગ, બાંધકામ નિર્માણ, સાધનિક સહાય, રંગરોગાન, મરામત, સંકુલની દેખરેખ જેવી બાબતોમાં ગ્રામજનોના સહયોગ અને સતત શ્રમદાનથી સ્વચ્છ સુંદર અને સુવિધાયુક્ત શાળા સંકુલનું નિર્માણ થયું છે.

      ગામલોકોએ આઠ લાખ રૂપિયા અનુદાન આપ્યું

      શાળાના શિક્ષક હેતલકુમાર શેઠીયાએ જણાવ્યું કે, ગ્રામજનોના આઠેક લાખના આર્થિક સહયોગથી તેમજ શ્રમદાનથી અઢી હજાર ચોરસ ફૂટનો મલ્ટિપર્પઝ હોલ બનાવી લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી અને પ્રાર્થનાખંડની સુવિધા ઊભી થઇ છે. હોલમાં ગ્રામજનોએ 15થી વધુ ફેન લગાવી આપ્યા છે.

      આગળ વાંચો: ડિજિટલ ક્લાસરૂમ બનાવાયો

    • સાયન્સ લેબ અને પ્રાર્થનાખંડ
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      સાયન્સ લેબ અને પ્રાર્થનાખંડ

    • 2500 ચોરસ ફૂટનો મલ્ટિપર્પઝ હોલ
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      2500 ચોરસ ફૂટનો મલ્ટિપર્પઝ હોલ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The Primary School Its Look Like A College, All Facilities Are Available
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Uttar gujarat

    Trending

    Top
    `