ઇડરના ભાવનગરમાં સી. કે. પટેલના પૂતળાનું દહન: સરકાર વિરુદ્ધ છાજીયા

હાર્દિકની તબીયતમાં સુધારાની પ્રાર્થના માટે પાટીદારો ઊંઝા દર્શનને આવશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 11:19 PM
in Ider's in Bhavnagar CK Patel's statue burning

ઇડર: ઇડરના ભાવનગર ગામમાં હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સમર્થનમાં ઇ સી. કે. પટેલ નુ પૂતળા દહન કરવા માં આવ્યુ હતુ અને સરકાર વિરૂદ્ધમાં બહેનોએ છાજીયા લીધાં હતા. ઈડર ના પાસ કન્વીનર શૈલેષ પટેલે જણાવ્યું કે, ઇડર તાલુકાના પાટીદારોઓ રવિવારે ઊંઝાના ઉમિયા માતાના દર્શન જઈને હાર્દિક પટેલની તબિયતમાં સુધારો થાય તે માટે પાટીદારો મોટી સંખ્યામાં જશે.

બાયડ તા. પંચાયત ભાજપના પૂર્વ પ્રમુખનો હાર્દિકને ટેકો


બાયડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા સાઠંબા 42 કડવા પાટીદાર સમાજના પ્રમુખ મનહરભાઇ પટેલએ હાર્દિકને સમર્થન કરતાં ભાજપમાં ચર્ચાઓ વેગમાન બની ગઇ છે. અરવલ્લી જિલ્લા ભાજપની કચેરીમાં પણ આ પત્રને લઇ સોંપો પડી ગયાનું ચર્ચાઇ રહ્યું છે,

X
in Ider's in Bhavnagar CK Patel's statue burning
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App