તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉમરેચા પ્રાથમિક શાળામાં બાલ સંસદની રચના કરાઈ

ઉમરેચા પ્રાથમિક શાળામાં બાલ સંસદની રચના કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણા : ઉમરેચા પ્રાથમિક શાળામાં આજે બાલ સંસદ ની રચના કરાવામાં આવી.જેમાં બેલેટ પેપર થી શાળાના તમામ બાળકો એ મતદાન કર્યું. બાલ સંસદ ની રચના થી બાળકો ચૂંટણી પ્રક્રિયા થી માહિતગાર થયા. ચૂંટાયેલા બાળકો ની શાળા કક્ષાએ વિવિધ કમિટી બનાવામાં આવી. ઉમરેચા ના શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...