તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોશીના : પોશીના તાલુકાની દેલવાડા (છો)શાળામાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોશીના : પોશીના તાલુકાની દેલવાડા (છો)શાળામાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરાઇ હતી. જે અન્વયે સ્વામી વિવેકાનંદના જીવન કવન તેમના વિચારો વિશે પ્રાર્થના સભામાં માહિતી અાપવામાં અાવી હતી અને સ્લોગન રાઇટીંગ પ્રવૃત્તિ ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં દેલવાડા ક્લસ્ટરના સીઆરસી દિનેશભાઇ નાયી અને શાળાના આચાર્ય સોમજીભાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરી બાળકોને ધ્યેય નક્કી કરી જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી. વિક્રમસિંહ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો