તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોશીના | સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોશીના | સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાની શરૂઆત થઈ જતા તાલુકાના મોટાભાગના ખેડૂત લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા થતાં પૈસા ઉપાડવા માટે પોશીનામાં આવેલ દેના બેન્ક આગળ સવારથી જ લોકો મોટી સંખ્યામાં આવતાં લાઈનો લાગી હતી. પોશીના તાલુકા મથકે ફક્ત એક જ રાષ્ટ્રીયકૃત બેંક આવેલી છે અને મોટાભાગના ખાતેદારો આ બેંકમાં ખાતા ધરાવે છે જેથી બેંક કર્મચારીઓ ની કામગીરી પણ વધી જવા પામી હતી. તસવીર-વિક્રમસિંહ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો