તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોશીના | પોશીના પંથકમાં સોમવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોશીના | પોશીના પંથકમાં સોમવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં રાત્રે 2.30થી 3.00 વાગ્યા સુધી વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટુ પડયુ હતું તથા મંગળવારે સવારે ઠંડા પવનો ફૂંકાતા અને દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતાં ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો અને પવનથી કેટલાક ઠેકાણે ખેતરોમાં ઘઉં આડા પડી જતાં ખેડૂતોના ઘઉ ના પાક ને નુકસાન પણ થવા પામેલ છે. તસવીર-વિક્રમસિંહ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો