પાટણ: રેલ્વેના જનરલ મેનેજરે રાણકી વાવ નિહાળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રાણકી વાવ ખાતે રેલ્વેના જનરલ મેનેજર તેમના પત્ની સાથે )

પાટણમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ નજીક અટવાયેલ પાટણ-ભીલડી બ્રોડગેજ લાઇન શરૂ કરવામાં કયાં મુશ્કેલી આવી રહી છે તેની જાત ચકાસણી માટે બુધવારે પ‌શ્ચિ‌મ રેલવેના જનરલ મેનેજરે સ્થળ મુલાકાત લીધી હતી બાદમાં રાણકી વાવના શિલ્પ સ્થાપત્યને રસપૂર્વક નિહાળ્યું હતું.
આગળ જુઓ વધુ તસવીરો