તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોશનીના પર્વની મંદિરોમાં ઝગમગાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રોશનીના પર્વ દિવાળીને લઈ મંદિર અને દુકાનોમાં રોશનીનો ઝગમગાટ

પાલનપુરમાં દિપાવલીને આવકારવા માટે પૂર્વ તૈયારીઓ આદરવામાં આવી છે. જ્યાં ધનતેરસના દિવસે મંદિરો અને બિલ્ડીંગોને રોશનીથી શણગારાઈ હતી.તેમજ અંબાજી મંદિરમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. બેસતાવર્ષના પર્વમાં ઘરે આવતા મહેમાનોને નવાજવા માટે આંગણામાં રંગોળી પુરવામાં આવે છે.

વધુ અહેવાલ સાથે તસવીરો જોવા માટે ફોટો બદલતાં જાવ...