અમેરિકન વિદ્યાર્થીઓ ગુજરાતી વાનગીઓ પર મોહી પડ્યા, કહ્યું કંઈક આવું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમેરિકન વિદ્યાર્થીઓ કરતાં અહીંના બાળકોની શિખવાની ઝડપ વધુ છે
- અંગ્રેજીના પાઠ ભણાવવા અને ભારતીય સંસ્કૃતિના અભ્યાસ માટે આવેલા વિદેશી વિદ્યાર્થિ‌નીની રીવ્યું બેઠક મળી


પાટણ જિલ્લાની સાત સરકારી પ્રાથમિક શાળઓમાં ધો. ૬થી ૮ના વિદ્યાર્થીઓને દશેક દિવસથી અંગ્રેજી શિક્ષણના પાઠ ભણાવી રહેલા અને ભારતીય સંસ્કૃતિ તેમજ સંયુક્ત કુટુંબ પ્રણાલી સહિ‌ત ગુજરાતી જીવન શૈલી અભ્યાસ કરી રહેલા અમેરિકન છાત્રાઓ કહે છે કે અમેરિકાના બાળકો કરતાં અહીંના બાળકોમાં શિખવાની ઝડપ વધુ છે. તેમને ખોરાકમાં ગુજરાતી મોહનથાળ અને શીરો જેવી સ્વીટ વાનગીઓ બહુ પસંદ આવી હતી.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...