તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિધ્ધપુર: 16 વર્ષથી સાયકલયાત્રા દ્વારા કન્યા ભ્રૂણહત્યા રોકવાનો પ્રયાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિધ્ધપુર: ઉત્તરપ્રદેશના પીલીભીત ગામના રહેવાસી મોહંમદ અહેમદ છેલ્લા 16 વર્ષથી ઘરબાર પરિવાર છોડી સાયકલ પર ભ્રમણ કરતા કરતાં પૂરા ભારતમાં ફરી રહ્યા છે. જેઓ કન્યા ભૃણહત્યા, આતંકવાદ, ગૌ હત્યા અને ભ્રષ્ટ્રાચાર નાબૂદ કરવાના તેમજ દારૂબંધીનો સંદેશ લઇ શનિવારે સિધ્ધપુર આવી પહોંચ્યા હતા
જયાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.સિધ્ધપુર હાઇવે પર મોહમદભાઇએ જણાવ્યુ હતું કે 1 જાન્યુઆરી 2000 થી ઘર પરિવાર છોડી તેઓ સાયકલયાત્રા પર નિકળ્યા છે. આજ સુધીમાં 15 લાખ 48 હજાર કિલોમીટરની સાયકલયાત્રા પુરી કરી છે જેનું સમાપન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો